શ્રી જયંતિભાઇ પટેલનો વિદાય સમારંભ યોજાયો
સુખડ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જયંતિભાઇ પટેલ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા હોઇ તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ તા.૧૩/૧૦/૨૦૧૨ ના રોજ પ્રાથમિક શાળામાં યોજાયો. જેમાં ગ્રામજનો તથા જૂથના તેમજ તાલુકાના શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો