૨૬ જાન્યુઆરી ૨૦૧૩ ની ઉજવણી પ્રસંગે અમારી શાળામાં સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી . જેમાં કન્યા કેળવણી , સાક્ષરતા અભિયાન , સ્વચ્છતા અભિયાન વગેરે જેવા વિષયો પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો , તથા શાળામાં ધ્વજવંદન કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા . તથા લોક
સહયોગથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રજાસત્તાક દિન ઉજવણીની કેટલીક તસવીરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો